સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા તાજેતરમાં બુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર અને ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.
સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023
સંસ્થાનું નામ | સરકારી મુદ્રણાલય વડોદરા |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
નોકરીનું સ્થળ | વડોદરા, ગુજરાત |
નોટિફિકેશનની તારીખ | 11 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 11 માર્ચ 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 20 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://dgps.gujarat.gov.in/ |
સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ
- બુક બાઈન્ડર : 18
- ઓફસેટ મશીન માઇન્ડર : 03
- ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર : 02
- ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) : 08
લાયકાત:
મિત્રો, દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.
પોસ્ટનું નામ | લાયકાત |
બુક બાઈન્ડર | ધોરણ 08 પાસ |
ઓફસેટ મશીન માઈન્ડર | ધોરણ 10 પાસ |
ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર | આઈટીઆઈ (ડીટીપી) પાસ |
ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) | ધોરણ 12 પાસ |
પસંદગી પ્રક્રિયા:
અરજી કર્યા બાદ અરજદારની પસંદગી તેમના અભ્યાસના મેરીટ અનુસાર કરવામાં આવશે.
પગારધોરણ
સરકારી મુદ્રણાલય વડોદરાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. આ એપ્રેટિશિપ ભરતી હોવાથી ઉમેદવારને સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે.
નોકરીનું સ્થળ
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારનું નોકરીનું સ્થળ સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, વડોદરામાં રહેશે.
અરજી કઈ રીતે કરવી?
- ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- અરજદારે અરજીમાં તમામ વિગતો ભરી જેવી કે ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : 20-03-2023 સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001 ખાતે મોકલવાની રહેશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
PGVCL Recruitment 2023 | Consultant Post Notification @pgvcl.com
મહત્વની તારીખ:
મિત્રો આ ભરતી ની નોટિફિકેશન સરકારી મુદ્રણાલય વડોદરા ઘ્વારા 11 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 માર્ચ 2023 છે.