SSC Bharti 12 પાસ માટે ક્લાર્કની ભરતી, અહીંથી કરો અરજી
SSC Bharti 12 પાસ માટે ક્લાર્કની ભરતી | સ્ટાફ સિલેકશન કમિશનદ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. સ્ટાફ સિલેકશન કમિશનના ઓનલાઈન ફોર્મ તારીખ 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ભરી શકાશે. … Read more