SSC Bharti 12 પાસ માટે ક્લાર્કની ભરતી, અહીંથી કરો અરજી

SSC Bharti 12 પાસ માટે ક્લાર્કની ભરતી | સ્ટાફ સિલેકશન કમિશનદ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. સ્ટાફ સિલેકશન કમિશનના ઓનલાઈન ફોર્મ તારીખ 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ભરી શકાશે. ધોરણ 12 પાસ ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

SSC Bharti 12 પાસ માટે ક્લાર્કની ભરતી

સંસ્થાનું નામ સ્ટાફ સિલેક્શન કમિશન
પોસ્ટનું નામ ક્લાર્ક અને વિવિધ જગ્યાઓ (SSC CHSL 2023)
કુલ જગ્યાઓ 1600
અરજી પક્રિયા ઓનલાઈન
ફોર્મની છેલ્લી તારીખ 08/06/2023
ઓફિશિયલ વેબસાઈટ ssc.nic.in

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી 2023

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને વિવિધ 1600

શૈક્ષણિક લાયકાત

  • ડેટા એન્ટ્રી ઓપરેટર: ગણિત વિષય સાથે 12 સાયન્સ માન્ય બોર્ડમાંથી પાસ કરેલું હોવું જોઈએ.
  • લોઅર ડિવિઝનલ ક્લાર્ક અને અન્ય પોસ્ટ: માન્ય બોર્ડમાંથી ધોરણ 12 પાસ અથવા તેને સમકક્ષ કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

ઉંમર મર્યાદા

  • ઉમેદવાર ની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચેની હોવી જોઈએ.

અરજી પક્રિયા

  • રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.ssc.nic.in પર જઈને તા. 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

અરજી ફી

  • SC/ST/PWD/ESM: કોઈ ફી નહિ
  • અન્ય તમામ કેટેગરી: રૂ. 100/-

SSC Bharti પસંદગી પક્રિયા

  • ઉમેદવાર ની પસંદગી કોમ્પ્યુટર આધારિત Tier I અને Tier II પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

SSC Bharti અગત્યની તારીખો

ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ 09/05/2023 થી 08/06/2023
ફી ભરવાની છેલ્લી તારીખ (ઓનલાઈન) 10/06/2023
ઓફલાઇન ચલણ ભરવાની છેલ્લી તારીખ 12/06/2023
Tier I ની પરીક્ષા તારીખ ઓગસ્ટ, 2023

SSC Bharti મહત્વપૂર્ણ લિંક :

ઓફિશિયલ જાહેરત અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ અહીં ક્લિક કરો

તમારા જ ગામમાં માત્ર 5 હજાર માં પોસ્ટ ફ્રેન્ચાઈજી લો અને મહિને કમાઓ 25,000 રૂપિયા

Leave a comment