SSC Bharti 12 પાસ માટે ક્લાર્કની ભરતી, અહીંથી કરો અરજી

SSC Bharti 12 પાસ માટે ક્લાર્કની ભરતી | સ્ટાફ સિલેકશન કમિશનદ્વારા ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર અને બીજી વિવિધ જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ધોરણ 12 પાસ ઉમેદવાર માટે આ નોકરી નો સારો મોકો છે. સ્ટાફ સિલેકશન કમિશનના ઓનલાઈન ફોર્મ તારીખ 09 મે 2023 થી 08 જૂન 2023 સુધી ઓનલાઈન ભરી શકાશે. … Read more

Yantra India Limited Recruitment 2023 | 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી

Yantra India Limited Recruitment

Yantra India Limited Recruitment 2023: નવી ભરતી શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી … Read more

Gujarat High Court Recruitment 2023 | ગુજરાત હાઈકોર્ટ માં 1499 જગ્યાઓ પર ભરતી

High Court Recruitment

Gujarat High Court Recruitment 2023: ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્યની નીચલી અદાલતો માં પટાવાળા વર્ગ 4 ની ભરતી જેમાં ચોકીદાર, લિફ્ટમેન, વોટર સર્વર, હોમ એટેન્ડન્ટ, જેલ વોર્ડર અને સ્વીપરની કુલ 1499 જગ્યાઓ ભરવા માટે ઓફિશિયલ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરી શકશે. Gujarat High Court Recruitment 2023 … Read more

CPRI Recruitment 2023: કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થામાં ભરતી

CPRI Recruitment

CPRI Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થામાં ITI થી લઈ સ્નાતક માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી … Read more

DPCD Recruitment 2023: છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી 740 જગ્યા પર ભરતી

DPCD Recruitment

DPCD Recruitment 2023 : નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી 740 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ … Read more

CRPF Recruitment 2023 for 9212 Constable Posts

CRPF Recruitment 2023

CRPF Recruitment 2023: Central Reserve Police Force (CRPF) has released a CRPF constable recruitment 2023 Notification pdf for filling 9212 new vacancies. The CRPF Constable vacancies are released for both male and female candidates. The Central Reserve Police Force is one of the Central Armed Police Forces which comes under the authority of the Ministry … Read more

Gujarat Health Department Recruitment 2023

Gujarat Health Department Recruitment 2023

Gujarat Health Department Recruitment 2023: Hello friends, today this post talks about the subject of recruitment in state department of Gujarat. This recruitment is ongoing in various Gujarat recruitment in which total 40 ads are visible as of writing this post. Which Navsari, Panchmahal, Dahod, college advertisements are seen. The remaining village advertisements will be … Read more

India Post Office Recruitment 2023 Staff Car Driver Post

India Post Office Recruitment

India Post Office Recruitment 2023: India Post has advertised new job notification for appointment of Staff Car Driver. There are 58 vacancies will be recruited for above said post. Candidates applying for India Post recruitment, should have completed 10th standard from recognized university. Before fill up the application form, applicants are advised to read the advertisement … Read more

FCI Recruitment 2023

FCI Recruitment 2023

FCI Recruitment 2023: Food Corporation of India has invited applications from eligible candidates to fill up the post of Assistant General Managers of engineering cadre in the IDA pay scale of Rs. 60,000-1,80,000(E-3) on deputation basis. Job Summary FCI Recruitment 2023 Recruiting Body Food Corporation of India No. of Posts 46 Posts Job Location Delhi/NCR, Chennai, … Read more

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા તાજેતરમાં બુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર અને ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 સંસ્થાનું નામ સરકારી મુદ્રણાલય વડોદરા પોસ્ટનું નામ અલગ અલગ અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત નોટિફિકેશનની તારીખ 11 માર્ચ 2023 ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 11 માર્ચ 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 માર્ચ 2023 ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://dgps.gujarat.gov.in/ સરકારી પ્રિન્ટીંગ પ્રેસમાં ભરતી પોસ્ટનું નામ બુક બાઈન્ડર : 18 ઓફસેટ મશીન માઇન્ડર : 03 ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર : 02 ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) : 08 લાયકાત: મિત્રો, દરેક પોસ્ટ માટે શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો. પોસ્ટનું નામ લાયકાત બુક બાઈન્ડર ધોરણ 08 પાસ ઓફસેટ મશીન માઈન્ડર ધોરણ 10 પાસ ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર આઈટીઆઈ (ડીટીપી) પાસ ઓફિસ ઓપેરશન એક્ષેકયુટીવ (બેક ઓફિસ) ધોરણ 12 પાસ પસંદગી પ્રક્રિયા: અરજી કર્યા બાદ અરજદારની પસંદગી તેમના અભ્યાસના મેરીટ અનુસાર કરવામાં આવશે. પગારધોરણ સરકારી મુદ્રણાલય વડોદરાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ માહિતી આપવામાં આવી નથી. આ એપ્રેટિશિપ ભરતી હોવાથી ઉમેદવારને સ્ટાઈપેન્ડ ચુકાવવામાં આવશે. નોકરીનું સ્થળ આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારનું નોકરીનું સ્થળ સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, વડોદરામાં રહેશે. અરજી કઈ રીતે કરવી? ઓફલાઈન અરજી કરતા પહેલા ઉમેદવારે https://www.apprenticeshipindia.gov.in/ પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અરજદારે અરજીમાં તમામ વિગતો ભરી જેવી કે ટ્રેડનું નામ, મોબાઈલ નંબર દર્શાવી અરજી સાથે જન્મતારીખનો દાખલો, અભ્યાસની માર્કશીટ અને આધારકાર્ડની પ્રમાણિત નકલો તારીખ : 20-03-2023 સુધીમાં વ્યવસ્થાપકશ્રી, સરકારી મુદ્રણાલય અને લેખનસામગ્રી, આનંદપુરા, કોઠી રોડ, વડોદરા – 390001 ખાતે મોકલવાની રહેશે. અરજી કરવા માટે જરૂરી લિંક: નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો અરજી કરવા માટે અહીં ક્લિક કરો સત્તાવાર વેબસાઈટ પર જવા માટે અહીં ક્લિક કરો Gujarat Labour Cycle Yojana | ગુજરાત સાઇકલ યોજના મહત્વની તારીખ: મિત્રો આ ભરતી ની નોટિફિકેશન સરકારી મુદ્રણાલય વડોદરા ઘ્વારા 11 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 11 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 20 માર્ચ 2023 છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ વડોદરા તાજેતરમાં બુક બાઈન્ડર , ઓફસેટ મશીન માઇન્ડર , ડેસ્કટોપ પબ્લીસીંગ ઓપરેટર અને ઓફિસ ઓપરેશન એક્ઝયુટીવ (બેક ઓફિસ) ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે. સરકારી પ્રિન્ટીંગ પ્રેસ … Read more