DPCD Recruitment 2023: છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી 740 જગ્યા પર ભરતી

DPCD Recruitment 2023 : નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી 740 જગ્યા પર ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

DPCD Recruitment 2023

સંસ્થાનું નામ છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલય
પોસ્ટનું નામ અલગ અલગ
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 25 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.gov.dpcd.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ DPCD દ્વારા

  • સર્વેયર
  • ઓફિસ અટેન્ડન્ટ કમ ક્લાર્ક
  • ડેટા એંટ્રી ઓપરેટર
  • આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટર

કુલ ખાલી જગ્યા:

છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયની આ ભરતીમાં કુલ જગ્યા 740 છે જેમાં

  • સર્વેયર: 185
  • ઓફિસ અટેન્ડન્ટ કમ ક્લાર્ક: 425
  • ડેટા એંટ્રી ઓપરેટર: 92
  • આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટર: 38

DPCD Recruitment લાયકાત:

સર્વેયર, ઓફિસ અટેન્ડન્ટ કમ ક્લાર્ક અને ડેટા એંટ્રી ઓપરેટરની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે 12 પાસ કરેલું હોવું જોઈએ જયારે આસિસ્ટન્ટ કો ઓર્ડીનેટરની પોસ્ટ પર અરજી કરવા માટે તમારે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ.

પગાર ધોરણ

છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ભારત સરકારના 7માં પગારપંચ અનુસાર 1800 ગ્રેડ પે એટલે કે માસિક રૂપિયા 5,200 થી 20,200 સુધી પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા:

DPCDની આ ભરતીમાં સિલેક્ટ થવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • સ્કિલ ટેસ્ટ
  • ઇન્ટરવ્યૂ

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે DPCDની સત્તાવાર વેબસાઈટ https://www.gov.dpcd.in/ પર જઈ Recruitment સેકશનમાં જાવ.
  • હવે Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

DPCD Recruitment મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલય દ્વારા 25 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 31 માર્ચ 2023 છે.

CRPF Recruitment 2023 for 9212 Constable Posts

Leave a comment