CPRI Recruitment 2023: કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થામાં ભરતી

CPRI Recruitment 2023: નવી ભરતી શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થામાં ITI થી લઈ સ્નાતક માટે ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

CPRI Recruitment 2023

સંસ્થાનું નામ કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 24 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 25 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://cpri.res.in/

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ CPRI દ્વારા

  • એન્જીનીયરીંગ ઓફિસર ગ્રેડ-1
  • સાયન્ટિફ/એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન ગ્રેડ-1
  • આસિસ્ટન્ટ ગ્રેડ-2

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં આપેલ માહિતી અનુસાર સેન્ટ્રલ પાવર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આ ભરતીમાં કુલ જગ્યા 99 છે.

  • એન્જીનીયરીંગ ઓફિસર ગ્રેડ-1: 40
  • સાયન્ટિફ/એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ: 17
  • ટેક્નિશિયન ગ્રેડ-1: 24
  • આસિસ્ટન્ટ ગ્રેડ-2: 16

લાયકાત | CPRI Recruitment

મિત્રો CPRIની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
એન્જીનીયરીંગ ઓફિસર ગ્રેડ-1 B.E અથવા B.Tech તથા GATE ના ગુણ
સાયન્ટિફ/એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ B.Sc (કેમેસ્ટ્રી) અથવા ડિપ્લોમા ઈન એન્જીનીયરીંગ
ટેક્નિશિયન ગ્રેડ-1 ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં આઈટીઆઈ
આસિસ્ટન્ટ ગ્રેડ-2 સ્નાતક તથા ટાઈપીંગ

પગારધોરણ | CPRI Recruitment

કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થામાં ઉમેદવારની પસંદગી થયા બાદ ઉમેદવારને નીચે મુજબનો પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
એન્જીનીયરીંગ ઓફિસર ગ્રેડ-1 રૂપિયા 44,900 થી 1,42,400 સુધી
સાયન્ટિફ/એન્જીનીયરીંગ આસિસ્ટન્ટ રૂપિયા 35,400 થી 1,12,400 સુધી
ટેક્નિશિયન ગ્રેડ-1 રૂપિયા 19,900 થી 63,200 સુધી
આસિસ્ટન્ટ ગ્રેડ-2 રૂપિયા 25,500 થી 81,100 સુધી

પસંદગી પ્રક્રિયા:

મિત્રો આ ભરતીમાં સ્થાન પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • કૌશલ્ય કસોટી (જો જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

DPCD Recruitment 2023: છોડ અને રસાયણ વિકાસ નિર્દેશાલયમાં ક્લાર્ક, ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી 740 જગ્યા પર ભરતી

CRPF Recruitment 2023 for 9212 Constable Posts

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે CPRI ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ https://cpri.res.in/ વિઝિટ કરો તથા Career સેકશનમાં જાવ.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ વિજિત કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વની તારીખ | CPRI Recruitment

આ ભરતી ની નોટિફિકેશન કેન્દ્રીય શક્તિ સંશોધન સંસ્થા દ્વારા 24 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 25 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 14 એપ્રિલ 2023 છે.

Leave a comment