તમારા જ ગામમાં માત્ર 5 હજાર માં પોસ્ટ ફ્રેન્ચાઈજી લો અને મહિને કમાઓ 25,000 રૂપિયા

શું તમે બેરોજગાર વ્યક્તિ છો કે જેમણે તેમનું 10મા કે 12મા ધોરણનું શિક્ષણ પૂર્ણ કર્યું છે? શું તમે સાહસિકતા દ્વારા આત્મનિર્ભરતા હાંસલ કરવા ઈચ્છો છો? જો એમ હોય, તો અમે તમને પોસ્ટ ઑફિસ ફ્રેન્ચાઇઝની તક સાથે પરિચય કરાવવા માંગીએ છીએ, જે માત્ર ₹5,000ના પોસાય તેવા ખર્ચે ઉપલબ્ધ છેઆ તક માટે અરજી કરવા માટે, કેટલાક દસ્તાવેજો અને લાયકાત છે જે તમારે પરિપૂર્ણ કરવાની જરૂર પડશે. જો કે, અમે એપ્લિકેશન પ્રક્રિયાને શક્ય તેટલી સીધી બનાવવા માટે જરૂરી આવશ્યકતાઓની વ્યાપક સૂચિ પ્રદાન કરી છે. વધુમાં, જરૂરી માહિતી મેળવવા અને આ તકનો મહત્તમ લાભ મેળવવામાં તમને વધુ મદદ કરવા માટે અમે આ લેખના જોઈશું.

પોસ્ટ ફ્રેન્ચાઇઝી સ્કીમ

પોસ્ટ નું નામ પોસ્ટ ફ્રેન્ચાઇઝી સ્કીમ
વર્ષ 2023
રાજ્ય ગુજરાત ગુજરાત
અરજી કોણ કરી શકે ગુજરાત ના યુવાઓ

પોસ્ટ ફ્રેન્ચાઇઝી સ્કીમ માટે યોગ્યતા

  • ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ.
  • કોઈપણ ભારતીય નાગરિક પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈ શકે છે.
  • ફ્રેન્ચાઈઝી લેનાર વ્યક્તિએ માન્યતા પ્રાપ્ત શાળામાંથી 8 પાસ કરેલું હોવું જોઈએ
  • ફ્રેન્ચાઈઝી માટે અરજી કરતા પહેલા તમારે એક ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.
  • પસંદગી થયા બાદ ભારતીય પોસ્ટ ઓફિસ સાથે એક સમજૂતી પર હસ્તાક્ષ કરવાના રહેશે.

આટલું કરવું પડશે રોકાણ

પોસ્ટલ એજન્ટની સરખામણીએ આઉટલેટ ફ્રેન્ચાઈઝીમાં ઓછુ રોકાણ કરવું પડે છે. પોસ્ટલ એજન્ટે સ્ટેશનરીનો સામાન ખરીદવો પડે છે. જ્યારે પોસ્ટલ આઉટલેટ માટે તમારી પાસે 200 ચો. ફૂટ જગ્યા જોઈએ. આ ઉપરાંત 5000 રુપિયા સિક્યોરિટી એમાઉન્ટ તરીકે જમા કરવાના હોય છે.

પોસ્ટ ફેન્ચાઈઝીથી કમાણી કેવી રીતે કરશો

પોસ્ટ કાર્યાલયની ફેન્ચાઈઝીથી કમાણી કમિશન પર થાય છે. આ બધી જ સર્વિસ પર કમિશન આપવામાં આવે છે.

  1. રજીસ્ટર આર્ટીકલ્સના બુકીંગ પર 3 રૂપિયા
  2. સ્પીડ પોસ્ટ આર્ટીકલ્સના બુકીંગ પર 5 રૂપિયા
  3. 100 થી 200 રૂપિયાના મનીર્ઓડરના બુકીંગ પર 3.50 રૂપિયા
  4. 200 રૂપિયાથી વધારેના મનીર્ઓડર પર 5 રૂપિયા
  5. દર મહીને રજીસ્ટર અને સ્પીડ પોસ્ટના 1000 રૂપિયાથી વધારેના બુકીંગ પર 20%
  6. પોસ્ટેજ સ્ટેમ્પ, પોસ્ટલ સ્ટેશનરી અને મની ર્ઓડર ફોર્મના વેચાણ પર વેચાણ કિંમતના 5%
  7. રેવન્યુ સ્ટેમ્પ અને સર્વિસ પર પોસ્ટ વિભાગને થયેલ કમાણીના 40% કમિશન

પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી કોણ કોણ લઇ શકશે

પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. જેમાં સંસ્થા, નાનો દુકાનદાર, નાના વેપારી પણ પોસ્ટ ઓફિસની ફ્રેન્ચાઈઝી લઈ શકે છે. શહેરી ટાઉનશિપ, સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, ઈન્ડસ્ટ્રીયલ સેન્ટર, કોલેજ, પોલિટેક્નિક્સ, યુનિવર્સિટીઝ, પ્રોફેશનલ કોલેજ પણ ફ્રેન્ચાઈઝી માટે અરજી કરી શકે છે.પોસ્ટ ઓફિસના કર્મચારીના પરિવારને પણ ફ્રેન્ચાઈઝી મળી શકે છે. જોકે, તેના માટે એક શરત એવી છે કે, કર્મચારીના પરિવારને તેના જ ડિવિઝનમાં ફ્રેન્ચાઈઝી મલશે નહીં, જ્યાં કર્મચારી કામ કરતો હોય. પરિવારના સભ્યોમાં કર્મચારીની પત્ની, બાળકો અને કર્મચારી પર આધારિત લોકો પણ ફ્રેન્ચાઈઝી લઈ શકે છે.

ઓફીસ માટે કેટલી જગ્યા જોશે

પોસ્ટ ઓફિસ ખોલવાની શરતો પર ધ્યાન આપીએ તો ઓછામાં ઓછી 200 સ્ક્વેર ફૂટની ઓફિસ જરૂરી છે. જે પોસ્ટ ઓફિસ ખોલવા માંગે છે તેમની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ જરૂરી છે. તેના માટે આઠમું પાસ થવું જરૂરી છે. સાથે જ પરિવારનું કોઈ સદસ્ય પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં ન હોવું જોઈએ.

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝ માટે જરૂરી દસ્તાવેજો?

  • અરજદારનું આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • વર્તમાન મોબાઈલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • રહેઠાણ પ્રમાણપત્ર, વગેરે.

પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝી અરજી કરવાની રીત

  • પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઇઝ માટે સત્તાવાર જાહેરાત કમ અરજી ફોર્મ ડાઉનલોડ કરો.
  • પોસ્ટ ઓફિસ ફ્રેન્ચાઈઝી સંબંધિત માહિતી ધ્યાનથી વાંચો, જે અરજી ફોર્મમાં આપવામાં આવી છે.
  • ફોર્મમાં પેજ નંબર 09 પર જાઓ જ્યાં એપ્લીકેશન કમ ફ્રેન્ચાઇઝ આઉટલેટ એગ્રીમેન્ટ એન્ટ ફોર્મ ઉપલબ્ધ છે.
  • ફોર્મ છાપો અને તેને કાળજીપૂર્વક ભરો.
  • બધા જરૂરી દસ્તાવેજોની સ્વ-પ્રમાણિત ફોટોકોપી જોડો.
  • તમામ જરૂરી દસ્તાવેજો સાથે અરજી ફોર્મ નજીકની પોસ્ટ ઓફિસમાં સબમિટ કરો અને રસીદ મેળવો.

ઉપયોગી લીંક

સતાવાર જાહેરાત અહી ક્લિક કરો

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *