અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝરની જગ્યાઓની ભરતી માટે અરજી આમંત્રિત કરી છે, રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ તેમની અરજી 28/03/2023 પહેલાં ઓનલાઈન અરજી કરી શકે છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023
સંસ્થાનું નામ | અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન – AMC |
કુલ ખાલી જગ્યા | 171 |
પોસ્ટનું નામ | આસિસ્ટન્ટ ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટેકનિકલ સુપરવાઈઝર |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન |
છેલ્લી તારીખ | 28/03/2023 |
સત્તાવાર વેબસાઇટ | https://ahmedabadcity.gov.in/ |
પોસ્ટનું નામ
- સહાયક ટેકનિકલ સુપરવાઈઝર: 75 જગ્યાઓ
- સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ): 66 જગ્યાઓ
- સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ): 30 જગ્યાઓ
શૈક્ષણિક લાયકાત
- સહાયક ટેકનિકલ સુપરવાઈઝર : B.E. (સિવિલ) અથવા DCE
- સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) : DCE (સિવિલ એન્જિનિયરમાં ડિપ્લોમા) / B.E. (સિવિલ) અથવા ઉચ્ચ લાયકાત કરતાં વધુ
- સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) : 10મું પાસ + ડિપ્લોમા એગ્રીકલ્ચર અથવા 12મું + BSC એગ્રીકલ્ચર અથવા 12મું પાસ + BSC એગ્રીકલ્ચર
- વધુ માહિતી માટે નીચે આપેલ જાહેરાત માં વાંચો.
વય મર્યાદા :
- STS: 30 વધુમાં વધુ
- SSI: 45 વધુમાં વધુ
- SGS: 18 થી 40 વર્ષ.
પગાર ધોરણ :
- સહાયક ટેકનિકલ સુપરવાઈઝર : ૩૧૩૪૦/-
- સહાયક સબ ઈન્સ્પેક્ટર (એસ્ટેટ/ટીડીઓ) : ૩૮૦૯૦/-
- સહાયક ગાર્ડન સુપરવાઈઝર (એન્જિનિયરિંગ) : ૧૯૯૫૦/-
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી 2023 અરજી કઈ રીતે કરશો :
આ ભરતી ઓનલાઈન મોડ પર રાખવામાં આવી છે તેથી લાયક ઉમેદવાર સત્તાવાર વેબ વેબસાઈટ પર જઈ અરજી કરી સકે છે અરજી કરતા પહેલા પોસ્ટ ની જાહેરાત શાંતિ થી વાંચી ને જ અરજી કરવી. સતાવાર જાહેરાત અને અરજી માટે ની કડીઓ નીચે આપેલ છે.