BOB Whatsapp Banking: બેંક ઓફ બરોડા માં ખાતુ હોય તો બેલેન્સ ચેક કરો Whatsapp પર
BOB Whatsapp Banking: BOB Balance Check on whatsapp: BOB mini statement on whatsapp: આજકાલ ઘણી બેંકો Whatsapp Banking ની સુવિધા આપી રહિ છે. SBI ની જેમ Bank of Baroda પણ તેના ગ્રાહકો માટે Whatsapp પર ઘણી સુવિધાઓ આપી રહિ છે. આજે આ પોસ્ટમા જાણીએ બેંક ઓફ બરોડા ની Whatsapp Banking સર્વીસનો ઉપયોગ કેમ કરવો ? … Read more