Yantra India Limited Recruitment 2023: નવી ભરતી શું તમે બેરોજગાર છો અથવા તમે હાલની નોકરીથી ખુશ નથી તો અમે તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે સરકારી કંપની યંત્ર ઇન્ડિયા લિમિટેડમાં 10 પાસ પર 5458 જગ્યા માટે બમ્પર ભરતી આવી ગઈ છે. તો અમારી તમને વિનંતી છે કે આ લેખને અંત સુધી જરૂર વાંચજો કારણ કે આ એક લેખ તમારી અને તમારા પરિવારની જિંદગી બદલી શકે છે.
Yantra India Limited Recruitment 2023
સંસ્થાનું નામ | યંત્ર ઇન્ડિયા લિમિટેડ |
ક્ષેત્ર | ભારત |
શ્રેણી | સંરક્ષણ ઉત્પાદન |
પોસ્ટનું નામ | અલગ અલગ |
વર્ષ | 2023 |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | ભારત |
નોટિફિકેશનની તારીખ | 22 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 27 ફેબ્રુઆરી 2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 30 માર્ચ 2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://yantraindia.co.in/ |
Yantra India Limited Recruitment | પોસ્ટનું નામ:
યંત્ર ઇન્ડિયા લિમિટેડની નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આ કંપની દ્વારા આઈટીઆઈ અને નોન-આઈટીઆઈ એમ બે પ્રકારની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.
કુલ ખાલી જગ્યા:
યંત્ર ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં કુલ જગ્યા 5458 છે જેમાં આઈટીઆઈ પાસ માટે 3514 જગ્યા જયારે નોન-આઈટીઆઈ માટે 1944 જગ્યા ખાલી છે.
લાયકાત | Yantra India Limited Recruitment
મિત્રો, બે પ્રકારની પોસ્ટ માં આઈટીઆઈ પાસ માટેની પોસ્ટ માં શેક્ષણિક લાયકાત આઈટીઆઈ પાસ જરૂરી છે જયારે નોન-આઈટીઆઈ પાસ માટેની પોસ્ટ માં શેક્ષણિક લાયકાત 10 પાસ જરૂરી છે.
પગારધોરણ
યંત્ર ઇન્ડિયા લિમિટેડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને ભારત સરકારના એપ્રેન્ટિસશીપ નિયમો અનુસાર પગારધોરણ ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
યંત્ર ઇન્ડિયા લિમિટેડની નોટિફિકેશન અનુસાર ઉમેદવારની પસંદગી નીચે મુજબની પ્રક્રિયા અનુસાર કરવામાં આવશે.
- સૌથી પહેલા ઉમેદવારને તેમના આઈટીઆઈ તથા 10મુ ધોરણના ગુણના આધારે શોર્ટલિસ્ટ કરવામાં આવશે.
- ત્યારબાદ તેમને ડોક્યુમનેટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે.
- ત્યારબાદ તેમની મેડિકલ ટેસ્ટ લેવામાં આવશે.
- અને પછી ફાઇનલ સિલેકશન કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
Gujarat High Court Recruitment 2023 | ગુજરાત હાઈકોર્ટ માં 1499 જગ્યાઓ પર ભરતી
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન યંત્ર ઇન્ડિયા લિમિટેડ દ્વારા 22 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી.
- ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ: 27 ફેબ્રુઆરી 2023
- ફોર્મ ભરવાની અંતિમ તારીખ: 30 માર્ચ 2023