Aadhaar Pan Link Extended Date: પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરાવાની તારીખ લબાવાઈ

Aadhaar Pan Link Extended Date: સરકારે આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લીંક કરાવાની તારીખ મા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 કરવાના આવી છે. આ પહેલા છેલ્લી તારીખ 31માર્ચ 2023 હતી. ટેક્સ પેયર્ષ 30 જૂન સુધી દંડ આપીને પાનકાર્ડ ને આધારકાર્ડ કાર્ડ સાથે લીંક કરી શકશો.

28 માર્ચ 2023 ના રોજ CBDT તરફ પ્રેસ ની જાહેરાત મા કહેવામાં આવ્યું છે કે ટેક્સ પેયર્સને ને હવે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવા માટે છેલ્લી તારીખ મા વધારો કરીને 30 જૂન 2023 કરી દેવામાં આવી છે. આ પાંચમી વખત CBDT દ્વારા તારીખ મા વધારો કરવામા આવ્યો છે.

Aadhaar Pan Link Extended Date

પોસ્ટ નામ PAN-Aadhaar Linking Last Date Extended
ડીપાર્ટમેન્ટ ઇન્કમટેકસ ડીપાર્ટમેન્ટ – ભારત સરકાર
સુવિધા ઓનલાઈન
સત્તાવાર વેબસાઈટ www.incometax.gov.in

30 જૂન સુધી પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક ન કરાવ્યું તો શું થાશે

જો ટેક્ટ પેયર્સ 30 જૂન સુધી તેમનું પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક નહી કરાવે તો તેમનું પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. અને આ સાથે તે બેન્કિંગ સર્વિસ અને સ્ટોક માર્કેટ મા ટ્રાન્જેક્શન તથા ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ નહી કરી શકે.

આધારકાર્ડ પાનકાર્ડ સાથે કેવી લીંક કરવું | Aadhaar Pan Link Extended Date

  • પાનકાર્ડ આધારકાર્ડ સાથે લીંક સ્ટેટસ જોવા માટે તમારે ઈનકમ ટેક્સ વિભાગ ની ઓફિસીયલ વેબસાઈટ મા જઈને ચેક કરવાનું રહેશે https://www.incometax.gov.in
  • લીંક આધાર ના વિકલ્પ ઉપર લિન્ક કરવાનુ રહેશે
  • તેના બાદ એક પેજ ખુલશે
  • તેના બાદ પાનકાર્ડ આધારકાર્ડ નંબર ની માહિતી પૂછવામાં આવશે
  • તેમા તમારે માહિતી ભરવી પડશે. માહિતી ભર્યા બાદ તમારુ કાર્ડ લીંક થશે
  • ઓનલાઇન લિંકિંગ માં કોઈ સમસ્યા હોય તો SMS દ્રારા પણ લીંક કરી શકશો
  • રજીસ્ટર્ડ નબર પરથી UDIPN આધાર નંબર લાખો સ્પેસ આપીને Pan નબર લખવો
  • માહિતી ભરીને તેને 567678 અથવા 56161 પર મોકલોવાનો રહેશે

આધારકાર્ડ – પાનકાર્ડ લિંક કરવા માટે જરૂરી લિંક:

આધાર-પાન લિંકનું સ્ટેટસ જોવા અહીં ક્લિક કરો

How to Link Aadhar Card With PAN Card Online ?

Leave a comment