Aadhaar Pan Link Extended Date: પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરાવાની તારીખ લબાવાઈ
Aadhaar Pan Link Extended Date: સરકારે આધારકાર્ડ ને પાનકાર્ડ સાથે લીંક કરાવાની તારીખ મા વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લીંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 કરવાના આવી છે. આ પહેલા છેલ્લી તારીખ 31માર્ચ 2023 હતી. ટેક્સ પેયર્ષ 30 જૂન સુધી દંડ આપીને પાનકાર્ડ ને આધારકાર્ડ કાર્ડ સાથે લીંક કરી શકશો. … Read more