Stationery Dukan Sahay Yojana 2023, સ્ટેશનરી દુકાન ખોલવા માટે 10,00, 00સુધી લોન ની સહાય

Stationery Dukan Sahay Yojana: આપણા દેશ તથા રાજ્ય મા ધણા બધા એવા લોકો છે જે પોતાનો દમ પર કઈક કરવા માગ છે. એટલા માટે તેમને આર્થિક સહાય ની જરૂર હોય છે. માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્રારા અલગ અલગ યોજનાઓ બનાવે છે જેથી કરીને ને તેમને આર્થિક રીતે મદદ થાય અને તેમના દમ પર કઈક કરી શકે. ધણા બધા એવા લોકો છે જે માહિતી નો અભાવ હોવાથી તેવો યોજના નો લાભ લઇ શકતા નથીએટલા માટે અમારો પ્રયાસ છે કે સરળ ભાષા મા તમને સરકારી યોજનાની માહિતી પહોંચાડીયે. આજે આપડે સ્ટેશનરી દુકાન સહાય યોજનાની માહિતી મેળવીશું

Stationery Dukan Sahay Yojana 2023

યોજનનું નામ સ્ટેશનરી દુકાન સહાય યોજના
સંસ્થા આદિજાતિ વિકાસ નિગમ
યોજનનો પ્રકાર રાજ્ય સરકાર
રાજ્ય ગુજરાત
વર્ષ 2023
સહાયની રકમ 1,00,000
સત્તાવાર વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/

Stationery Dukan Sahay Yojana નો હેતુ

અમુક લોકો ની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હોય છે. તેવો બેંક પાસેથી લોન લઈ શકતા નથી. અને બેન્ક તેમની પાસે ઊંચા વ્યાજદરે વસૂલે છે. આ લોકોને ઓછા વ્યાજદરે લોન આપવામાં આવે છે જેથી તે સ્ટેશનરી દુકાન ખોલી શકે. જેથી તે લોકો પોતાનું જીવનધોરણ ઊંચુ લાવી શકે અને તે આત્મનિર્ભર બને

સ્ટેશનરી દુકાન સહાય યોજના લાભ કોણ લઈ શકે

તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો નીચેની મુજબ બાબતો અનુસરતા હોવા જોઈએ

  • અરજદાર આદિજાતિ ના હોવા જોઈએ(આ યોજનાનો લાભ બિન આદિજાતિ ના લોકો પણ લઈ શકે છે)
  • અરજદાર સ્ટેશનરીની તથા તેના સંબધિત બિઝનેસ ની તાલીમ લીધેલી હોવી જોઈએ તથા બુક સેલર મા કામ કરેલું હોવું જોઈએ
  • અરજદાર ની ઉમર 18 વર્ષ થી કરીને 55 વર્ષ સુધીના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે
  • ગ્રામ્ય વિસ્તાર મા રહેતા અરજદાર વાર્ષિક આવક 1,200,00 થી ઓછી હોવી જોઈએ. શહેર મા રહેતા રહેતા અરજદાર ની વાર્ષિક આવક 1,500,00 થી ઓછી હોવી જોઈએ
  • આ યોજના હેઠળ અરજદારને 10,00,00 સુધી ની સહાય આપવામાં આવે છે

Stationery Dukan Sahay Yojana માટે જરૂરી પુરાવા

જો તમારે આ યોજનાનો લાભ લેવો છે તો નીચે મુજબ ના પુરાવા જોશે

  • આધારકાર્ડ
  • ફોટો
  • રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડ
  • લાઇટબીલ
  • પાનકાર્ડ
  • ધરવેરાની રશીદ
  • જાતિનો દાખલો
  • આવકનો દાખલો
  • ધંધાનો અનુભવનું સર્ટીફીકેટ અથવા તાલીમનું સર્ટીફીકેટ
  • તથા અન્ય

Stationery Dukan Sahay Yojana મા કેટલી સહાય મળશે 

સ્ટેશનરી દુકાન સહાય યોજનામાં અરજદારને 10,00,00 સુધી લોન સહાય મળે શકે છે જેમાં અરજદાર ને વાર્ષિક વ્યાજ 4% હોય છે અરજદાર ને 20 ટત્રિમાસિક હપ્તા ચુકવણા હોય છે. અરજદાર નો અકે હપ્તા ની કુલ લોન રકમનો 10% રહેશે. જો અરજદાર લોન ભરવામાં વિલબ કરશે તો તેને 2% વ્યાજ દંડ સ્વરૂપે વધારે લેવામા આવશે. જો અરજદારે લોનની ભરપાઈ સમય પહેલા કરી છે તો તે પણ કરી શકે છે

Stationery Dukan Sahay Yojana ની અરજી કઈ રીતે કરવી

આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ને અરજી ઓફલાઈન કરવાની રહેશે. આ યોજનાનું ફોર્મ તેમ આદિજાતિ વિકાસ કોર્પોરેશનની વેબસાઈટ www.adijatinigam.gujarat.gov.in પર જઈને ડાઉનલોડ કરી શકશો

સ્ટેશનરી દુકાન સહાય યોજના ની અરજી ક્યાં મોકલવાની

અરજી ફોર્મ ભર્યા બાદ આદિજાતિના અરજદાર આ ફોર્મ તમારાં તાલુકાના આદિજાતિ પ્રયોજન વહીવટદારને મોકલશે. બિન આદિજાતિ અરજદારે મદદનીશ કમિશ્નરશ્રી ને મોકલવાનું રહેશે

સ્ટેશનરી દુકાન સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર 

જો તમે આ યોજનાનો લાભ લેવા માગો છો અને તમેને આ યોજના સબધિત કોઈ પ્રશ્ન છે તો અથવા તેમ આ યોજની વધુ માહિતી મેળવવા માંગો તો તેના માટે હેલ્પલાઇન નંબર 07923253891 અને 07923253893 પર સંપર્ક કરી શકો છો.

અરજી કરવા માટેની લીંક

અરજી કરવા માટે અહીં ક્લિક કરો
યોજનની વધુ માહિતી જાણવા અહીં ક્લિક કરો

How To Get Bank Of Baroda Personal Loan

How To Get Bank Of Baroda Personal Loan

લેપટોપ લોન સહાય યોજના – Laptop Loan Sahay Yojana Gujarat 2023

Leave a comment